After a long time, I wrote something. 1st 2 lines I read somewhere on Facebook and was written by Mr. Prashant Somani, which touched my heart. So I tried something. Hope you like it. Please share your views.
લાગે કે જાણે કોઈ મેહમાન હોય છે,
એવાય કેટલાક ને સંતાન હોય છે;
સંતાન કે જે નાનપણ માં તુફાન હોય છે,
એ જ માં-બાપ માટે એ અંજાન હોય છે;
જેનો જન્મ માં-બાપ માટે અભિમાન હોય છે,
શું એ માં-બાપ એના માટે અપમાન હોય છે;
સંતાનો ના સ્વપ્ન પૂર્ણ કરવા માટે એ સભાન હોય છે,
છતાં એ જ સંતાનો ને એમની ક્યાં ભાન હોય છે ;
ભલે એમની વર્તણુક મેહમાન ની જ હોય છે,
છતાં માં-બાપ માટે એ પોતાની ની સંતાન ની જ હોય છે.
- રાહુલ રેવણે